• Fressco Slider Images one

    Enjoy Sweet,Pully &
    Juice Mango Varieties

  • Fressco Slider Image Two

    Mango ,The King Of Fruits

  • Fressco Slider Image Three
maa krupa farm image one
maa krupa farm image one
About Our Farm
" મા કૃપા ફાર્મ " તમને શ્રેષ્ઠ ગુણવત્તા, કુદરતી સ્વાદ અને તેમાંથી કાઢવામાં આવતા સ્વાદિષ્ટ કેરીના પલ્પ ની ઓફર કરે છે.
  • maa krupa farm img one
  • maa krupa farm img two
  • maa krupa farm img three
Fresh Fruit

કેરી

કેરી ફળો નો રાજા કહેવાય પ્રાકૃતિક રીતે પકાવેલી કેરીનું માર્કેટિંગ કરવું પડતું નથી અમારા ફાર્મ થી ડાયરેક ગ્રાહક પાસે સિદ્ધિ કેરી પોહોંચેં છે. અત્યાર ના આ આધુનિક યુગ માં પુરા પૈસા આપવા છતાય સારી વસ્તુ ખવડાવવા વાળા ઓછા ખેડૂતો હોય છે. અમોને અમારા ગ્રાહક ને સારી વસ્તુ ખવડાવવાનો શોખ છે. અને અમારા ગ્રાહક ને પણ "માં કૃપા પ્રાકૃતિક ફાર્મ" ની કેરી ખાઈ ને ખુશ છે. અને પ્રાકૃતિક રીતે પકાવેલી કેરી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે.
વધુ વાંચો
Fressco Side Thumb Image One
We Provide
Fressco thumb img one

Farm Fresh

અમોએ આ ફાર્મ માં કોઈ પણ જાતનું રાસાણિક ખાતર અને ઝેર આપ્યું નથી. અમે પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી.
Fressco thumb img two

Great Quality

અમે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભાવે ગુણવત્તાયુક્ત પલ્પ્સ પ્રદાન કરીએ છીએ. અમારી પાસે કુશળ માનવશક્તિ અને ઉત્તમ ટીમ છે .
Fressco thumb img three

Best Price

અમે અમારા ગ્રાહકોને ઓછા ભાવોની ઓફર આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમે ખાતરી આપીએ છીએ કે અમારી કિંમત સૌથી નીચી છે
Fressco thumb img three

Safety Packing

પેકેજીંગ પણ એક મહત્વનું માધ્યમ છે, જેમાં ઉત્પાદકો અને ઉત્પાદન ની ગુણવત્તા પર જાણકારી પૂરી પાડે છે.
Our Products

Enjoy Sweet ,Pully &
Juice Mango Varieties